સરસ્વતી વંદના
યા કુંદેન્દુ તુષારહાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા |
યા વીणावरદંડમંડિતકરા, યા શ્વેતપદ્માસના ||
યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈઃ સદા વન્દિતા |
સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ જાડ્યાપહા ||
ગુરુ વંદના
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા |
ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ||
અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્ |
તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ ||
ગણેશ વંદના
વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ |
નિર્વિઘ્નં કુરુ મે દેવ, સર્વકાર્યેષુ સર્વદા ||
ગાયત્રી મંત્ર
ૐ ભૂર્ભુવઃ સ્વઃ |
તત્સવિતુર્વરેણ્યં |
ભર્ગો દેવસ્ય ધીમહિ |
ધિયો યો નઃ પ્રચોદયાત્ ||
દીપ જ્યોતિ મંત્ર
શુભમ કરોતિ કલ્યાણં, આરોગ્યં ધન સંપદામ |
શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિ નમોસ્તુતે ||
શાંતિ પાઠ
ૐ સહનાવવતુ |
સહ નૌ ભુનક્તુ |
સહ વીર્યં કરવાવહૈ |
તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ||
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||
સર્વ કલ્યાણ મંત્ર
સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયાઃ |
સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગભવેત્ ||
પ્રાતઃ સ્મરણ
કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી |
કરમધ્યે તુ ગોવિંદઃ, પ્રભાતે કરદર્શનમ્ ||
ધરતી માતા વંદના
સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે |
વિષ્ણુ પત્નિ નમસ્તુભ્યં, પાદસ્પર્શ ક્ષમસ્વ મે ||
ભોજન મંત્ર
અહમ વૈશ્વાનરો ભૂત્વા, પ્રાણીનાં દેહમાશ્રિતઃ |
પ્રાણપાન સમાયુક્તઃ, પચામ્યન્નં ચતુર્વિધમ્ ||
ૐ સહનાવવતુ...
શારદા વંદના
નમસ્તે શારદે દેવી, વીણા પુસ્તક ધારિણી |
વિદ્યારંભં કરિષ્યામિ, પ્રસન્ના ભવ સર્વદા ||
સત્ય પ્રાર્થના
અસતો મા સદ્ ગમય |
તમસો મા જ્યોતિર્ગમય |
મૃત્યોર્મા અમૃતં ગમય ||
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||
ત્વમેવ માતા
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ,
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ |
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ,
ત્વમેવ સર્વં મમ દેવ દેવ ||
ક્ષમા પ્રાર્થના
કરચરણ કૃતં વા કાયજં કર્મજં વા |
શ્રવણનયનજં વા માનસં વાપરાધમ્ |
વિહિતમવિહિતં વા સર્વમેતત્ ક્ષમસ્વ |
જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શમ્ભો ||
સંગઠન મંત્ર
સંગચ્છધ્વં સંવદધ્વં, સં વો મનાંસિ જાનતામ્ |
દેવા ભાગં યથા પૂર્વે, સમ્ જાનાના ઉપાસતે ||
પૂર્ણ મંત્ર
ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં, પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે |
પૂર્ણસ્ય પૂર્ણમાદાય, પૂર્ણમેવાવશિષ્યતે ||
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ||
મહામૃત્યુંજય મંત્ર
ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ |
ઉર્વારુકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ||
બુદ્ધિ મંત્ર
યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા |
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ||
સૂર્ય વંદના
આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર |
દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુ તે ||
વિશ્વ શાંતિ મંત્ર
ૐ દ્યૌઃ શાન્તિરન્તરિક્ષં શાન્તિઃ
પૃથિવી શાન્તિરાપઃ શાન્તિરોષધયઃ શાન્તિઃ |
વનસ્પતયઃ શાન્તિર્વિશ્વેદેવાઃ શાન્તિર્બ્રહ્મ શાન્તિઃ
સર્વં શાન્તિઃ શાન્તિરેવ શાન્તિઃ સા મા શાન્તિરેધિ ||
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ ||