✉️ પત્ર લેખન સંગ્રહ
પત્રોની સૂચિ (Index)
૧. પ્રવાસમાં જવા માટે પિતાની મંજૂરી માગતો પત્ર૧. પ્રવાસમાં જવા માટે પિતાની મંજૂરી માગતો પત્ર
પટેલ અક્ષય આર.
વિદ્યાધામ સ્કૂલ, રાજકોટ.
તારીખ: ૧૦/૦૧/૨૦૨૬
વિદ્યાધામ સ્કૂલ, રાજકોટ.
તારીખ: ૧૦/૦૧/૨૦૨૬
પૂજ્ય પિતાજી,
સાદર પ્રણામ. હું અહીં કુશળ છું...
અમારી શાળા તરફથી પ્રવાસનું આયોજન થયું છે. જો આપની મંજૂરી હોય તો મારે આ પ્રવાસમાં જોડાવું છે.
આપનો આજ્ઞાંકિત પુત્ર,
અક્ષય
↑ ઉપર જાઓ
સાદર પ્રણામ. હું અહીં કુશળ છું...
અમારી શાળા તરફથી પ્રવાસનું આયોજન થયું છે. જો આપની મંજૂરી હોય તો મારે આ પ્રવાસમાં જોડાવું છે.
આપનો આજ્ઞાંકિત પુત્ર,
અક્ષય