સમાસ

0

📐 ગુજરાતી સમાસ પરિચય

૧ દ્વન્દ્વ સમાસ

જ્યારે બંને પદ મુખ્ય હોય અને 'અને' અથવા 'કે' થી વિગ્રહ થાય.

ઉદાહરણ: માતા-પિતા (માતા અને પિતા), હાર-જીત (હાર કે જીત)
૨ તત્પુરુષ સમાસ

જ્યારે પદો વિભક્તિના પ્રત્યયો (નો, ની, નું, ના, માં, થી) થી જોડાયેલા હોય.

ઉદાહરણ: મરણશરણ (મરણને શરણ), વનવાસ (વનમાં વાસ)
૩ મધ્યમપદલોપી સમાસ

વિગ્રહ કરતી વખતે વચ્ચેના ખૂટતા પદો ઉમેરવા પડે.

ઉદાહરણ: આગગાડી (આગ વડે ચાલતી ગાડી), સિંહાસન (સિંહની આકૃતિવાળું આસન)
૪ ઉપપદ સમાસ

જેનું છેલ્લું પદ ક્રિયાપદ (કરનાર) હોય.

ઉદાહરણ: પંકજ (કાદવમાં જન્મનાર), નર્મદા (નર્મ એટલે કે આનંદ આપનાર)
૫
કર્મધારય સમાસ

જ્યારે એક પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય હોય.

ઉદાહરણ: મહાદેવ (મહાન એવા દેવ), કાજળકાળી (કાજળ જેવી કાળી)
↑ ઉપર જાઓ
સમાસ ઓળખો Samas in Gujarati Vyakaran Grammar and Practice

Post a Comment

0 Comments

Post a Comment (0)
English 🌐