ક્વિઝ

0
પાઠ આધારિત સ્વ-મૂલ્યાંકન (Shala 365)
1. હસમુખ બીજને _______ ની પેટીમાં સાચવીને રાખતો હતો.
જવાબ: લાકડા
2. સૂર્યમણિની ભાષા _______ છે.
જવાબ: કુદુક
3. જમીનને ફળદ્રુપ બનાવવા _______ ખૂબ ઉપયોગી છે.
જવાબ: અળસિયાં
4. _______ ના છોડ પરથી જમીનમાં પાણી સુકાયું છે કે નહિ તે જાણી શકાય છે.
જવાબ: ક્રોટોન
1. રાસાયણિક ખાતરના લાંબા ગાળાના ઉપયોગથી જમીનનું ઉપજાવપણું વધે છે.
જવાબ: ખોટું (જમીનને નુકસાન થાય છે)
2. સૂર્યમણિને 'સ્ટાર ગર્લ' તરીકે ઓળખવામાં આવે છે.
જવાબ: ખરું
3. હસમુખના ખેતરમાં હવે બળદની જરૂર નથી કારણ કે ટ્રેક્ટર આવી ગયું છે.
જવાબ: ખરું
1. સૂર્યમણિ સાથે જંગલ બચાવવાના કામમાં કોણ જોડાયું હતું?
A. હસમુખ
B. વાસવી દીદી
C. પરેશ
D. ઠેકેદાર
જવાબ: B. વાસવી દીદી
2. હસમુખનો દીકરો પરેશ ખેતી છોડીને કયો વ્યવસાય કરવા લાગ્યો?
A. શિક્ષક
B. વેપારી
C. ટ્રક ડ્રાઇવર
D. ડોક્ટર
જવાબ: C. ટ્રક ડ્રાઇવર
1. બુધિયામાઈ જંગલોને શું ગણાવે છે?
જવાબ: બુધિયામાઈ જંગલોને આપણી 'સહિયારી બૅન્ક' ગણાવે છે.
2. અળસિયાં જમીનને કેવી રીતે ફળદ્રુપ બનાવે છે?
જવાબ: અળસિયાં જમીનને ખોદીને પોચી બનાવે છે અને તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે.
3. પરેશે ટ્રક ડ્રાઈવર બનવાનું શા માટે પસંદ કર્યું?
જવાબ: ખેતીમાં નુકસાન અને બેંકની લોન ભરવા માટે પરેશે ટ્રક ડ્રાઈવર બનવાનું પસંદ કર્યું.

Post a Comment

0 Comments

Post a Comment (0)
English 🌐