ઉંમર કેલ્ક્યુલેટર
0 વર્ષ, 0 મહિના, 0 દિવસ
કુલ દિવસો:
કુલ કલાકો:
કુલ મિનિટ:
કુલ સેકન્ડ:
આગામી જન્મદિવસ:
0 મહિના, 0 દિવસ પછી
Age Calculator (ઉંમર કેલ્ક્યુલેટર) શું છે?
ઘણીવાર સરકારી ફોર્મ ભરતી વખતે, શાળા-કોલેજમાં એડમિશન સમયે કે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive Exam) નું ફોર્મ ભરતી વખતે આપણી ચોક્કસ ઉંમર (જેમ કે કેટલા વર્ષ, કેટલા મહિના અને કેટલા દિવસ થયા) જણાવવાની જરૂર પડે છે. આ ઓનલાઇન Age Calculator in Gujarati ની મદદથી તમે માત્ર એક ક્લિકમાં તમારી સાચી ઉંમર ગણી શકો છો.
Age Calculator નો ઉપયોગ કેવી રીતે કરવો?
- સૌપ્રથમ ઉપર આપેલા બોક્સમાં તમારી જન્મતારીખ (Date of Birth) પસંદ કરો.
- ત્યારબાદ જે તારીખ સુધીની ઉંમર ગણવી હોય તે તારીખ પસંદ કરો.
- હવે "ઉંમર ગણો" બટન પર ક્લિક કરો.
- તમારી સામે તમારી ઉંમર વર્ષ, મહિના અને દિવસમાં સ્પષ્ટ દેખાશે.
આ ઉંમર કેલ્ક્યુલેટરની ખાસિયતો:
- ૧૦૦% ફ્રી અને વાપરવામાં ખૂબ જ સરળ.
- કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વગર ડાયરેક્ટ ઉપયોગ કરી શકાય છે.
- સરકારી ભરતી કે શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે ઉપયોગી.
